GSEB 10th Question Paper last 5 years question papers of 10th gujarat board pdf |
કેમ છો વિધાર્થી મિત્રો ? વિધાર્થી મિત્રો તમે ને ખબર જ હસે કે બોર્ડ બી પરિક્ષા આવી રહી છે જેના કારણે તમે ખૂબ ચિંતિત હસો કે પરિક્ષા માં કેવા પ્રશ્નો આવશે અને શું લખસુ તેવા તમારા મન માં પ્રશ્નો થતાં હસે. એટલે જ અમે તમારા માટે ૩ મેઈન વિષય ના પેપરો ગોતી કાઢ્યા છે. આ પેપર ૫ વર્ષ ના છે જે બોર્ડ પરિક્ષા ના જ છે. જો તમે સારા ટકા લાવવા માંગતા હોય તો તમારે ભારા વિષય મા જ સારા માર્ક્સ લાવવા પડે એટલા માટે અમે ૩ વિષય અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન ના ૫ વર્ષ ના પેપર PDF માં આપ્યા છે
જે તમે સહેલાઇ થી ડાઉનલોડ કરી શકશો. અને જો તમે આ પેપર સોલ કરસો તો તમારે ઓછા માં ઓછા 70 માર્ક્સ તો પાકા આવશે. અને તમારે બોર્ડ પરિક્ષા માં પરિણામ પણ સારું આવશે. જેની અમે તમને ખાતરી આપીએ છીએ. આ પેપર ના પ્રશ્નો ઘણી જ વાર પુછાઇ ગયેલ છે અને આ વખતે પણ પુછા વાની સંભાવનાઓ રહેલી છે.
maths Paper 👇👇
| Subject | Year | download here 👇 |
|---|---|---|
| maths | 2018 | Download |
| maths | 2019 | Download |
| maths | 2021 | Download |
| maths Basic |
2022 | Download |
| maths standard |
2022 | Download |
Science Paper 👇👇
| Subject | Year | download here 👇 |
|---|---|---|
| Science | 2018 | Download |
| Science | 2019 | Download |
| Science | 2020 | Old Course New Course |
| Science | 2021 | Mass Promotion |
| Science | 2022 | Download |
English Paper👇👇
| Year | Month | Download Link |
|---|---|---|
| 2018 | July | Download |
| 2019 | March | Download |
| 2020 | March | Download |
| 2021 | March | Mass Promotion |
| 2022 | March | Download |

Comments
Post a Comment