STD 12 All subject Blueprint | ધોરણ 12 બધાજ વિષય ની બ્લુપ્રિન્ટ

 હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો, બધા મજામાં માં છો ને. ધોરણ 12 માં જો તમારે આર્ટસ વિષય રાખેલ હોય તો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ વિષય ની બ્લુપ્રિન્ટ અહી થી મળી જશે. ધોરણ 12 માં જો તમારે પાસ થવું હોય કે ટકા લાવવા હોય તમારા માટે સૌથી વધુ important બ્લુપ્રિન્ટ છે. એટલા માટે તમારી પાસે બ્લુ પ્રિન્ટ હોવી બહુજ જરૂરી છે.  


   બ્લુપ્રિન્ટ જો તમારી પાસે હસે તો તમે બહુજ સારું બોર્ડ પરીક્ષા માં પરિણામ લાવી શકસો. આથી તમારા માટે બ્લૂપ્રિન્ટ બહુજ આગત્ય ની ગણી સકાય. જો તમારી પાસે બ્લુ પ્રિન્ટ હસે તો તમને ખબર પડશે કે કયા પ્રકરણ માંથી કેટલા માર્કસ નું પૂછવાનુ છે અને કયા પ્રકરણ માંથી કેવા પ્રશ્નો આવશે. તે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકસો જો તમારી પાસે બ્લૂ પ્રિન્ટ હસે તો. 

    વિધાર્થી મિત્રો તમને હવે ખબર પડીજ ગઈ હસે કે બ્લૂપ્રિન્ટ તમારા માટે કેટલી બધી મહત્ત્વ ની છે. તો હવે આપણે જાણીએ કે બ્લૂ પ્રિન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાની. 

  વિધાર્થી મિત્રો તમને નીચે ડાઉનલોડ લખેલું હશે ત્યાં સૌ પ્રથમ ક્લિક કરો, ત્યારબાદ તમારી સમક્ષ PDF ખુલી જશે જેમાં બધાજ વિષય ની બ્લૂપ્રિન્ટ આપેલી છે તે તમારે ડાઉનલોડ કરી લેવાની.



Download PDF

Comments

Popular posts from this blog

STD 11- 12 all subject first exam paper | ધોરણ 11 12 નાં પ્રથમ પરીક્ષા ના પેપરો

GSEB 10th Question Paper last 5 years question papers of 10th gujarat board pdf |