STD 11- 12 all subject first exam paper | ધોરણ 11 12 નાં પ્રથમ પરીક્ષા ના પેપરો
હેલ્લો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં છો ને ? અમે તમારા માટે લઈને આવ્યા છીએ ધોરણ 12 ના બધા જ વિષયના પ્રથમ પરીક્ષાના પેપર તમને અહીં મળી રહેશે અને તમે કોઈપણ વિષયના પેપર ડાઉનલોડ કરી શકો છો.
વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા માં પ્રથમ પરીક્ષા અને દ્વિતીય પરીક્ષા ના પેપરો બહુ જ ઉપયોગી હોય છે. કે કારણકે તમારી બોર્ડની પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય પરીક્ષામાંથી ઘણું બધું પૂછાતું હોય છે. તો તમારે પ્રથમ અને દ્વિતીય પરીક્ષાના પેપરો સાચવીને રાખવા જોઈએ. પણ તમારી પાસે પેપર ના હોય તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તમને અહીં બધા જ વિષયના પેપરો મળી રહેશે. PDF ફાઈલ સાથે તમે અહી થી ડાઉનલોડ કરી શકશો.
વિદ્યાર્થી મિત્રો દરેક જિલ્લામાં અલગ અલગ પ્રથમ પરીક્ષા ના પેપરો હોય છે તો અમને જેટલા પેપરો મળશે તે અમે અહીં અપલોડ કરીશું અને તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો અને તમારી તૈયારી વધારી શકો છો વિદ્યાર્થી મિત્રો અમે અહીં જેટલા પણ પેપર અપલોડ કરીએ તેનું તમારે જાતે સોલ્યુશન કરવાનું છે અને તમારે એના જવાબો પાકા કરવાના છે કારણ કે બોર્ડમાં આ બધા પ્રશ્નો પૂછાવવાની વધુ સંભાવના રહેલી છે
પ્રથમ પરીક્ષા ના પેપરો તમે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
ધોરણ-૧૧ માટે
1. हिंदी
2. ઇતિહાસ
3. ગુજરાતી
4. ભૂગોળ
ધોરણ-૧૨ માટે
2. મનોવિજ્ઞાન
3. ગુજરાતી
4. હિન્દી
5. ભૂગોળ
6. મનોવિજ્ઞાન 2
Comments
Post a Comment