ધોરણ 11 બધાજ વિષય ના પ્રથમ પરીક્ષા પેપર PDF file| std 11 Paper PDF File


ધોરણ-11 ના બધાજ વિષય ના પ્રથમ પરીક્ષા ના પેપર ડાઉનલોડ કરો અહીં થી| STD-11 


કેમ છો વિધાર્થી મિત્રો ? અમે તમારા માટે લઈને આવી ગયા છીએ ધોરણ ૧૧ ના પેપર. તમને ખબર હશે જ કે 7/10/ થી પરિક્ષા ચાલુ થઈ રહી છે. જેના કારણે અમુક વિધાર્થીઓ ચિંતિત હસે કે હવે શું કરવું ? શું પાકું કરવું ? કયું વિષય વાચવો ? તેવા પ્રશ્નો થતા હસે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમારી ટીમ તમારા માટે લઈને ને આવ્યા છીએ બધા વિષય ના પેપર.




અમારી ટીમ તમને 100% ગેરંટી આપે છે કે જો તમે આ પેપર માંથી પ્રશ્નો પાકા કર્યા તો કમ સે કમ આમાંથી 60% થી 70% નું તો પૂછા સે. અમે તમારા માટે બધા વિષય ના pdf બનાવ્યા છે. 

મનોવિજ્ઞાન નું પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇👇

ઈતિહાસ નું  પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇👇

સમાજ શાસ્ત્ર નું પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇👇

 ભૂગોળ નું પેપર ડાઉનલોડ કરવા માટે નીચે ક્લિક કરો 👇👇







                Thanks 😊

                             For 

                                   Reading

 

Team : Amaze Education 07


Comments

Popular posts from this blog

STD 11- 12 all subject first exam paper | ધોરણ 11 12 નાં પ્રથમ પરીક્ષા ના પેપરો

STD-12 English Model Paper 2023 Pdf Download GSEB Class 12 English Paper

STD 12 All subject Blueprint | ધોરણ 12 બધાજ વિષય ની બ્લુપ્રિન્ટ