ધોરણ 12 Application writing કેવી રીતે લખવી ? | std 12 | English grammar for exam 2022
કેમ છો વિધાર્થી મિત્રો ? તમને ખબર હસે કે ધોરણ 12 આપડા માટે કેટલું જરૂરી હોય છે. ધોરણ 12 આપણું ભવિષ્ય તય કરે છે. ધોરણ 12 સૌથી વધારે મહત્ત્વ કોઈ વિષય નું હોય તો તે છે ઇંગ્લિશ વિષય. તમારે જો સારા માર્ક લાવવા માગતા હોય તો તમને ઇંગ્લિશ ગ્રામર આવડવું જોઈએ. એટલેજ અમે તમારા માટે લઈને આવ્યા છીએ application writing કેવી રીતે લખવી. જેના થી તમે ખૂબ સારા માર્ક લાવી શકો છો.
આ application writing 10 માર્ક ની પૂછાતી હોય છે.જો તમને એપ્લિકેશન writing આવડતી હોય તો તમે કમ સે કમ 7 થી 8 માર્ક્સ તો લાવી જ શકો છો. આ એપ્લિકેશન તમને ભવિષ્ય માં પણ કામ લાગે છે. જો તમે કોઈ જોબ માટે apply કરવા માગતા હોય તો તમને application writing આવડ વી જોઈએ.
આ pdf અમારી ટીમ દ્વારા જાતે તૈયાર કરવા માં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ ની copy કરવા માં આવી નથી.
જો તમારે application writing શીખવી હોય તો નીચે ની લીંક પર ક્લિક કરો અને pdf download કરો.
અહીં થી application writing ની pdf download કરો :
Follow : amaze_education_07
Thanks
For
Reading
Amaze Education 07

Comments
Post a Comment