ધોરણ 9 થી 12 ના most imp નિબંધ ડાઉનલોડ કરો. અહીં થી | std 9 to 12 most imp essay in Gujarati

 ધોરણ 9 થી 12 ના most imp નિબંધ ડાઉનલોડ કરો. અહીં થી | std 9 to 12 most imp essay in Gujarati 


નમસ્તે મિત્રો


કેમ છો? વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે બધા મજામાં જ હશો. પરીક્ષા નજીક આવી ગઈ છે, એટલે તમે બધા ચિંચિત હશો પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે અમે લાવ્યા છીએ તમારા માટે મહત્વપૂર્ણ નિબંધ! જે આ પરીક્ષા માં પૂછવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે.પેપર માં નિબંધ ખૂબ મહત્વપૂર્ણ હોય છે કેમ કે એક નિબંધ થી જ આખા 5 ગુણ અથવા 8 ગુણ મળી જતા હોય છે. અમે આપેલા નિબંધ જો તમે તૈયાર કરશો તો તમારે ઓછામાં ઓછા 3 ગુણ તો પાક્કા આવશે જ!

અમારી ટીમ તમારા માટે ત્રેનેય વિષય ના નિબંધ લઈ ને આવ્યા છીએ. આ નિબંધ ૧૦૦% તમને ઉપયોગી થશે. આ નિબંધ ધોરણ ૯ થી ૧૨ ના વિધાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. અને આ નિબંધ જૂના પેપર માં પણ પુછાયેલ છે. જે આ સાલ પણ પુરે પુરી સંભાવના છે કે આ નિબંધ પૂછાસેજ.

         વિદ્યાર્થી મિત્રો નીચે ત્રણ વિષય ના ગુજરાતી, અંગ્રેજી, હિન્દી ના પરીક્ષા લક્ષી નિબંધ આપવામાં આવ્યા છે અને તમે તે નિબંધ નું નામ લખેલું રહ્યું ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે PDF ખુલી જશે અને તમે તે PDF ડાઉનલોડ કરી ને નિબંધ 

ગુજરાતી imp નિબંધ 👇👇

૧. મારા સ્વપ્નાં નું ભારત 

૨.શિયાળા ની સવાર 

૩. સ્વચ્છતા ત્યાં પ્રભુતા 




English imp essay 👇👇

1.Each one trees one 

2.My Favorite Teacher

3.Coronavirus Covid-19 

4.Yog For Health 

5.My Best Friend 



હિન્દી imp નિબંધ ⬇️✍️

1.  मातृ प्रेम निबंध 

2.  बादल की आत्मकथा 

3.  आदर्श मित्र





Comments

Popular posts from this blog

STD 11- 12 all subject first exam paper | ધોરણ 11 12 નાં પ્રથમ પરીક્ષા ના પેપરો

STD-12 English Model Paper 2023 Pdf Download GSEB Class 12 English Paper

STD 12 All subject Blueprint | ધોરણ 12 બધાજ વિષય ની બ્લુપ્રિન્ટ