STD 9 and 11 annual exam blue print | ધોરણ 9 વાર્ષિક પરીક્ષા બ્લુ પ્રિન્ટ 2023 | ધોરણ 11 વાર્ષિક પરીક્ષા બ્લુ પ્રિન્ટ 2033 | gseb STD 11 annual exam paper 2023
બ્લુપ્રિન્ટ જો તમારી પાસે હસે તો તમે બહુજ સારું પરીક્ષા માં પરિણામ લાવી શકસો. આથી તમારા માટે બ્લૂપ્રિન્ટ બહુજ આગત્ય ની ગણી સકાય. જો તમારી પાસે બ્લુ પ્રિન્ટ હસે તો તમને ખબર પડશે કે કયા પ્રકરણ માંથી કેટલા માર્કસ નું પૂછવાનુ છે અને કયા પ્રકરણ માંથી કેવા પ્રશ્નો આવશે. તે સંપૂર્ણ માહિતી તમે મેળવી શકસો જો તમારી પાસે બ્લૂ પ્રિન્ટ હસે તો.
વિધાર્થી મિત્રો તમને હવે ખબર પડીજ ગઈ હસે કે બ્લૂપ્રિન્ટ તમારા માટે કેટલી બધી મહત્ત્વ ની છે. તો હવે આપણે જાણીએ કે બ્લૂ પ્રિન્ટ ડાઉનલોડ કઈ રીતે કરવાની.
વિધાર્થી મિત્રો તમને નીચે ધોરણ -11 ની બ્લુ પ્રિન્ટ આપેલી છે. જે તમે નીચે થી ડાઉનલોડ કરી શકો છો. જ્યારે તમે Download પર ક્લિક કરશો ત્યાંરે તમારી સમક્ષ PDF ખુલી જશે. તમે જે પણ વિષય ની બ્લુ પ્રિન્ટ ડાઉનલોડ કરવા માંગતા હોય તે તમે ડાઉનલોડ કરી શકશો.
| Subject | Blue prints |
|---|---|
| Manovigyan | download |
| accounts | download |
| Vanijya vyavasthapan | download |
| economy | download |
| gujarati | download |
| philosophy | download |
| sociology | download |
| itihas | download |
| Hindi | download |
| namanutatv | download |

Comments
Post a Comment